T = અવકાશયાનમા વીતેલો સમય , To = પૃથ્વી પર વીતેલો સમય , V = યાનની ઝડપ ,
C = પ્રકાશનો વેગ
T = To V/C =294000/300000
√1 – (V/C)2 = 0.98
T = 1 = 1
√1- (0.98)2 √1-0.9604
= 1
√0.0396
= 1
0.1989
= 5
જવાબ : 5 આવ્યો , એટલે કે યાનમા સમય 5 ગણો ધીમો ચાલે છે. મતલબ કે પૃથ્વી પર 1 વર્ષ વીત્યુ હશે તો યાનમા માત્ર
2.5 મહીનાનો સમય પસાર થયો હશે. અવકાશના કેલેંડર મુજબ 5 વર્ષ પછી 2021મા યાન પાછુ આવે ત્યારે પૃથ્વી પર
2041ની સાલ ચાલતી હશે. એટલે કે અવકાશમા 5 વર્ષનો સમય પસાર થયો હશે. ત્યારે પૃથ્વી પર 25 વર્ષ વીતી ગયા હશે.
વધુ આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો