o
વિભાગ-4
o
નાના આંતરડાની લંબાઈ – 7
મિટર
o
વિટામીન Aની ઉણપથી થતો રોગ – રતાંધળાપણું
o
વિટામીન Bની ઉણપથી થતો રોગ -બેરીબેરી
o
વિટામીન Cની ઉણપથી થતો રોગ – સ્કર્વી
o
વિટામીન Dની ઉણપથી થતો રોગ – સુક્તાન
o
વિટામીન Eની ઉણપથી થતો રોગ – સ્ત્રીમાં વંધત્વ
o
આયોડિનની ઉણપથી થતો રોગ – ગોઇટર
o
આયર્ન( લોહતત્વ )ની ઉણપથી
થતો રોગ – પાંડુરોગ
o
આધુનિક વર્ગીકરણનો પિતા – કેરોલસ લીનિયાસ (જીવવિજ્ઞાન )
o
મનુષ્યનું વૈજ્ઞાનિક નામ – હોમો
સેપીયન્સ
o
દેડકાનું વૈજ્ઞાનિક નામ – રાના
ટાઈગ્રીસ
o
પાણીની ph કેટલી છે – 7
o
ટામેટામાં કયો એસીડ રહેલો
છે – ઓક્ઝેલિક એસીડ
o
મીઠાનું રસાયણિક નામ – સોડીયમ
ક્લોરાઈડ ( NaCl)
o
ખાવાના સોડાનું નામ – સોડીયમ
બાયકાર્બોનેટ (NaHCO3)
o
ભૂરા લીટમસને લાલ બનાવે – એસીડ
o
લાલ લીટમસને ભૂરૂ બનાવે – બેઈઝ
o
મીથેનનું અણુસૂત્ર – CH4
o
પુખ્ત મનુષ્યના શરીરમાં કેટલા
હાડકાં હોય છે – 206
o
નવજાત બાળકના શરીરમાં કેટલા
હાડકાં હોય – 213
o
વિટામીન D ક્યાંથી મળે – સુર્યપ્રકાશ
o
હાડકાં શાના બનેલા હોય – કેલ્શિયમ
કાર્બોનેટ(CaCO3) અને ફોસ્ફરસ
o
કઠોળનો રાજા – ચણા
ફળોનો રાજા – કેરી
o
હડકવાની રસીના શોધક – લૂઈ
પાશ્ચર
o
પેનીસીલીન દવાના શોધક – એલેકઝાન્ડર ફલેમિંગ
o
ચુંબકની તીવ્રતા માપવાનો
એકમ – ટેસ્લા
o
રસાયણ વિજ્ઞાનના પિતા –
એન્ટોની લેવોઝીયર
o
વિનેગારમાં કયો એસીડ હોય છે
– એસીટીક એસીડ
o
સફેદ સોનું કોને કહે છે – પ્લેટીનીયમ
ધાતુ
o
ધાતુને ઓગળવા માટે ફ્લોરસ્પારનો
ઉપયોગ થાય છે
o
ફ્યુજનો તાર કઈ બે ધાતુઓનો
બનેલો છે – લેડ અને ટીન
o
પ્રયોગશાળાના સાધનોની
બનાવટમાં કયો કાચ વપરાય – બોરો સીલેકેટ
o
ડાયનામાઈટનાં શોધક - આલ્ફ્રેડ નોબેલ (1867-સ્વિડન)
o
ટ્યુબલાઈટમાં કયો વાયુ હોય –
નિયોન વાયુ
o
સૌથી વધુ આયુષ્ય ધરાવતું
પ્રાણી – કાચબો (250 વર્ષ )
o
વિશ્વ પર્યાવરણ દિવસ – 5
જૂન
o
વિશ્વ આરોગ્ય દિવસ – 7
એપ્રિલ
o
વિશ્વ કેન્સર દિવસ – 10
એપ્રિલ
o
રૂધીરનું દબાણ માપવાનું
સાધન – સ્ફિગનોમેનોમીટર
o
લોલકના શોધક – ગેલેલિયો
o
ચંદ્રને દૂરબીન વડે જોનારા
સૌપ્રથમ માનવી – ગેલેલિયો
o હાઇડ્રોજનના શોધક – હેન્રી કેવેન્ડીશ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો