o
વિભાગ-7
o
ગ્લુકોઝનું અનુંસૂત્ર- C6H12O6
o
ચૂનાનાં પથ્થરનું રાસાયણિક
સૂત્ર- caco3
o
મોરથૂથૂનું રસાયણિક
નામ-કોપર સલ્ફેટ (CuSO4)
o
કોસ્ટીક સોળાનું રસાયણિક
નામ – સોડીયમ હાઇડ્રોકસાઈડ (NaOH)
o
સોલારપ્લેટમાં કઈ ધાતુ
આવેલી છે- સિલિકોન
o
હાલમાં તત્વોની સંખ્યા-118
કુદરતી તત્વો- 94
o
પરમાણુંના કેન્દ્રમાં કયા
કણો હોય – 1.પ્રોટોન 2.ન્યુટ્રોન
o
પ્રોટોન કેવો વીજભાર ધરાવે –
ધન
o
ઈલેક્ટ્રોન કેવો વીજભાર
ધરાવે -ઋણ
o
પરમાણુંના કેન્દ્રને શું
કહેવાય – ન્યુક્લીયસ
o
પ્રોટોન અને ન્યુટ્રોનની
સંખ્યાના સરવાળાને પરમાણુભાર કહે
છે
o
પ્રોટોન અથવા ઈલેક્ટ્રોનની
સંખ્યાને પરમાણક્રમાંક કહે છે
o
પદાર્થનો પાયાનો મૂળભૂત ઘટક
કયો છે ? જવાબ: તત્વ
o
એકસરખા પરમાણુઓના સમૂહને
શું છે ? જવાબ: તત્વ
o
તત્ત્વનો પાયાનો મૂળભૂત ઘટક
કયો છે ? જવાબ: પરમાણુ
o
તત્ત્વના પરમાણુના
પરમાણુકેન્દ્રમાં કયા કણો હોય છે ? જવાબ: પ્રોટોન અને ન્યૂટ્રૉન
o
તત્ત્વના પરમાણુનો કયો ઘટક
ધન વીજભાર ધરાવે છે ? જવાબ: પ્રોટોન
o
ઇલેક્ટ્રૉન કયો વીજભાર
ધરાવે છે ? જવાબ: ઋણ
o
પરમાણુમાં કયા કણ વીજભાર
ધરાવતા નથી ? જવાબ: ન્યૂટ્રોન
o
કયા કણો પરમાણુકેન્દ્રની
ફરતે પરિભ્રમણ કરતા હોય છે ? જવાબ: ઇલેક્ટ્રૉન
o
પરમાણુકેન્દ્રની ફરતે
ઇલેક્ટ્રૉન વર્તુળાકાર ચોક્કસ માર્ગમાં પરિભ્રમણ કરતા હોય છે તે માર્ગને કહે છે -
કક્ષા
o
પરમાણુમાં રહેલા કયા કણોની
સંખ્યા હંમેશાં સરખી હોય છે ? જવાબ: ઇલેક્ટ્રૉન
અને પ્રોટોન
o
સૂર્યમંડળના કયા ગ્રહને
વામન ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે ? જવાબ:
પ્લુટો
o
ઈલેક્ટ્રૉન
પરામાણુકેન્દ્રની આસપાસ શા કારણે ગોળગોળ ફરે છે ? જવાબ: પ્રોટોનના આકર્ષણ
o
પરમાણુકેન્દ્રમાં કયા કણો
આવેલા હોતા નથી ? જવાબ: ઇલેક્ટ્રૉન
o
ઇલેકટ્રૉનની સંખ્યા કે
પ્રોટોનની સંખ્યાને તે તત્ત્વનો પરમાણુક્રમાંક કહે છે.
o
પરમાણુની પ્રથમ કક્ષામાં
વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રૉન સમાઈ શકે છે છે ? જવાબ: 2
o
આવર્તકોષ્ટક રજુ કરનાર – મેન્ડેલીફ
o
મનુષ્યમાં 1 પાચનતંત્ર
2 શ્વસનતંત્ર 3 રૂધિરાભિસરણતંત્ર 4 કંકાલતંત્ર 5 ચેતાતંત્ર
6 ઉત્સર્જનતંત્ર આવેલા છે
o
મનુષ્યમાં 23 જોડ
રંગસૂત્રો = 46 રંગસૂત્રો આવેલા હોય છે
o
વનસ્પતિમાં જલાવાહકપેશી
પાણીના વહન માટે જવાબદાર છે
o
મગજના ત્રણ મુખ્ય ભાગ છે-
1.અગ્રમગજ 2.મધ્યમગજ 3.પશ્વમગજ
o
કઈ વનસ્પતિને સ્પર્શ કરતા
પાન ચીમળાઈ જાય છે- લજામણી
o
રાત્રે ફૂલ આપતી વનસ્પતિનું
ઉદા આપો- રાતરાણી
o
સ્ત્રીના શરીરમાં આવેલો
અંત:સ્ત્રાવ -ઈસ્ટ્રોજન
o
પુરુષના શરીરમાં આવેલો અંત:સ્ત્રાવ –
ટેસ્ટેસ્ટોરેન
o
ઉત્ક્રાન્તીવાદ સાથે
સંકળાયેલ વૈજ્ઞાનીક – ચાર્લ્સ ડાર્વિન
o
સુર્યપ્રકાશની મદદથી પાણી
ગરમ કરનાર સાધન – સોલાર વોટર હીટર
o
ભવિષ્યનો ઉર્જાનો સ્રોત -હાઇડ્રોજન
o
બાયોગેસનો મુખ્ય ઘટક – મીથેન
o
કેરોસીન અને પાણી કયી
પધ્ધતિથી અલગ પાડી શકાય – પૃથ્થકરણ ગળાણી
o
Mobile phonના શોધક – માર્ટિન કૂપર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો