o
એમોનીયમ સાયનેટ ( NH4CNO )ને ગરમ કરવાથી શું મળે – યુરીયા
o
ભારતીય અવકાશ સંશોધનના
સ્થાપક – ડૉ. વિક્રમ સારાભાઇ
o
પોલાદ કઈ બે ધાતુઓના
મિશ્રણથી બને – કાર્બન અને આયર્ન
o
સૌરકોષ બનાવવા કઈ ધાતુઓનો ઉપયોગ થાય – સિલિકોન
o
વિસ્ફોટકો બનાવવા કઈ
અધાતુનો ઉપયોગ થાય – ફોસ્ફરસ
o
પ્રકાશસંસ્લેષણની રસાયણિક
ક્રિયાથી કઈ નીપજો મળે – ગ્લુકોઝ અને ઓક્સીજન
o
આંખનો કયો ભાગ લેન્સની માફક
કાર્ય ક્કારે છે – નેત્રમણી
o
માનવશરીરમાં કયા અંગનું
કાર્ય કેમેરા જેવું છે – આંખ
o
અવકાશી પદાર્થોનું અવલોકન
કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય – ટેલીસ્કોપ
o
‘વિજ્ઞાનના જાદુગર’
કોણ ઓળખાય – થોમસ આલ્વા એડીસન .
o
પાણીનું ઘન સ્વરૂપ – બરફ
, પ્રવાહીસ્વરૂપ-પાણી , વાયુ સ્વરૂપ – વરાળ
o
કોશમાં “શક્તીઘર”
તરીકે કોને ઓળખવામાં આવે – કણાભસૂત્ર
o
વનસ્પતિમાં પર્ણનો રંગ લીલો
શા માટે હોય – હરિતકણોને લીધે
o
કાર્બનનું નરમ બહુરૂપ કયું
છે – ગ્રેફાઈટ
o
કાર્બનનું સખત બહુરૂપ કયું
છે – હીરો
o
આગ બુઝાવવા માટે કયો વાયુ
ઉપયોગી – કાર્બન ડાયોક્સાઈડ
o
અંતર્ગોળ લેન્સ વડે મળતું
પ્રતિબિંબ – આભાસી,ચતુ,નાનું
o
સૌથી ભારે પ્રવાહી – પારો
o
સૌથી હલકું તત્વ – હાઈડ્રોજન
o
સૌથી સખત ધાતુ – ઇરીડીયમ
o
સામાન્ય તાપમાને પ્રવાહી
રહેતી ધાતુ – બ્રોમીન
o
પાણીની વિશિષ્ટ ઘનતા – 1
o
રસાયણનો રાજા – સલ્ફ્યુરિક
એસીડ (H2SO4-)
o
હાસ્યવાયું – નાઈટ્રસ
ઓક્સાઈડ
o
હદયરોગ માટે જવાબદાર તત્વ –
કોલેસ્ટેરોલ
o
અફીણમાં રહેલું ઝેરી દ્રવ્ય
– મોર્ફિન
o
પૃથ્વીની નજીકનો ગ્રહ – શુક્ર
o
સૂર્યથી નજીકનો ગ્રહ – બુધ
o
નક્ષત્રની સંખ્યા – 27
o
સિમેન્ટની શોધ કરનાર – જોસેફ એસ્પેડીન
o
માર્શવાયુ – મીથેન
o
લાલકીડી, મધમાખીમાં કયો
એસીડ રહેલો છે- ફોર્મિક એસીડ
o
આમલીમાં કયો એસીડ રહેલો છે –
ટાર્ટરીક એસીડ
o
ઘઉંમાં કયો એસીડ રહેલો છે -
ગ્લુટેમેટિક એસીડ
o
શરીરનો મૂળભૂત કોષ – કોષ
o
શરીરનો સૌથી મોટો અવયવ – યકૃત
o
શરીરનું સૌથી લાંબુ હાડકું –
સાથળ
o શરીરનું સૌથી નાનું હાડકું – મધ્યકર્ણમાં આવેલું સ્ટેપ્સ
o
મનુષ્યના કરોડરજ્જુમાં
કેટલા મણકા હોય – ૩૩
o
મનુષ્યના શરીરમાં પાંસળીઓની
સંખ્યા – 12
o
મનુષ્યના શરીરમાં રહેલ સૌથી
લાંબો કોષ – ચેતાકોષ
o
નાના આંતરડાની લંબાઈ – 7
મિટર
o
વિટામીન Aની ઉણપથી થતો રોગ – રતાંધળાપણું

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો