SCIENCE COMES FROM HEART (વિજ્ઞાન હદયથી આવે છે.) જ્ય વિજ્ઞાન.. જય વિજ્ઞાન .. જય વિજ્ઞાન
સોમવાર, 8 મે, 2023
...રસિયો રૂપાળો રંગરેલીયો....ઘેર જવું ગમતું નથી...(2)
...હે મારે છે માથે છે ....ભણતરનો ભાર રે...ઘેર જવું ગમતું નથી....(2)
... રસિયો રૂપાળો રંગરેલીયો....ઘેર જવું ગમતું નથી...(2)
...હે મને ગણિતના કોયડાનો શોખ રે .... ઘેર જવું ગમતું નથી...(2)
... રસિયો રૂપાળો રંગરેલીયો....ઘેર જવું ગમતું નથી...(2)
...હે મને શાળાએ શીખવાનો શોખ રે....ઘેર જવું ગમતું નથી...(2)
... રસિયો રૂપાળો રંગરેલીયો....ઘેર જવું ગમતું નથી...(2)
...હે મને શાળાએ રમવાનો શોખ રે...ઘેર જવું ગમતું નથી...(2)
... રસિયો રૂપાળો રંગરેલીયો....ઘેર જવું ગમતું નથી...(2)
...હે મને શાળામાં વાંચનનો શોખ રે...ઘેર જવું ગમતું નથી...(2)
... રસિયો રૂપાળો રંગરેલીયો....ઘેર જવું ગમતું નથી...(2)
...હે મને શાળામાં લેખનનો શોખ રે...ઘેર જવું ગમતું નથી..(2)
... રસિયો રૂપાળો રંગરેલીયો....ઘેર જવું ગમતું નથી...(2)
...હે મને શાળામાં ગણનનો શોખ રે..ઘેર જવું ગમતું નથી...(2)
આ રચનામાં...મેં વધારો કરેલ છે...જય શિક્ષણ....જય શિક્ષણ જય શિક્ષણ....જય શિક્ષણ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...
-
· વિભાગ-1 ⚀ SCIENCE COMES FROM HEART o દૂધની થેલીઓ બનાવવા કયું પ્લાસ્ટિક વપરાય – પોલીથીન o લા...
-
...રસિયો રૂપાળો રંગરેલીયો....ઘેર જવું ગમતું નથી...(2) ...હે મારે છે માથે છે ....ભણતરનો ભાર રે...ઘેર જવું ગમતું નથી....(2) ... રસિયો રૂપા...
-
o વિભાગ- 4 o નાના આંતરડાની લંબાઈ – 7 મિટર o વિટામીન A ની ઉણપથી થત...
-
o એમોનીયમ સાયનેટ ( NH 4 CNO )ને ગરમ કરવાથી શું મળે – યુરીયા o ભારતીય અવકાશ સંશોધનના સ્થાપક – ડૉ . વિક્રમ સારાભાઇ o ...
-
o ચંદ્રની સપાટી પર પ્રથમ પગ મુકનાર – નીલ આર્મસ્ટ્રોંગ ( 21 જુલાઈ 1969 ) o વિશ્વનો પ્રથમ અવકાશયાત્રી - યુરી ગાગારીન (...
-
આલ્બર્ટ આઈનસ્ટાઈનનો સાપેક્ષવાદ મારા નજરેથી............... સૌ પ્રથમ તો મારા મતે સદીઓના મહાન વૈજ્ઞાનિકો થોમસ આલ્વા એડીસન અને આલ્બર્ટ આઈનસ્...
-
o વિભાગ- 8 o પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સીજન કઈ પધ્ધતિથી છૂટા ...
-
o વિભાગ- 7 o ગ્લુકોઝનું અનુંસૂત્ર- C 6 H 12 O 6 o ચૂનાનાં પ...
-
♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...
-
જનરલ થીયરી ઑફ રીલેટીવિટી ગુરુત્વાકર્ષણ બળનો નિયમ – વજન એટલે શું ? કોઈપણ પદાર...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો