o
ચંદ્રની સપાટી પર પ્રથમ પગ
મુકનાર – નીલ આર્મસ્ટ્રોંગ (21 જુલાઈ 1969)
o
વિશ્વનો પ્રથમ
અવકાશયાત્રી - યુરી ગાગારીન ( રશિયા)
o
ભારતનો પ્રથમ અવકાશયાત્રી
- રાકેશ શર્મા
o
ભારતની પ્રથમ મહિલા
અવકાશયાત્રી – કલ્પના ચાવલા
o
અમેરિકાની પ્રથમ
અવકાશયાત્રી – વેલેન્ટીના ટેરેશ્કોવા
o
અવકાશી પદાર્થો વચ્ચેનું
અંતર માપવાનો એકમ – પ્રકાશવર્ષ
o
ગુરૂના દળ કરતાં પૃથ્વીનું
દળ 318 ગણું છે
o
કપાસના રૂના તાંતણા શાના બનેલા છે - સેલ્યુલોઝ
o
સૌથી વધારે લોહતત્વનું
પ્રમાણ શામાં છે – પાલકની ભાજી
o
મકાન અને ઇમારતો પર નુકશાન
કરનાર વાયુ - સલ્ફર ડાયોક્સાઈડ
o
કોમ્પ્યુટરની શોધ કોને કરી-
ચાર્લ્સ બેબેઝ
o
કેસ્કોગ્રાફના શોધક – જગદીશચંદ્ર
બોઝ
o
“વનસ્પતિ સજીવ
છે “ એવું કહેનાર - જગદીશચંદ્ર
બોઝ
o
ઓક્સીજન ના શોધક – ડી.પ્રીસ્તલી
o
વિશ્વમાં સૌ પ્રથમ કયો
ઉપગ્રહ છોડવામાં આવ્યો – સ્પુટનીક (રશિયા)
o
પીચ્યુટરી ગ્રંથી શરીરનાં
કયા ભાગમાં આવેલી છે- માથામાં
o
બોક્સાઈટ કઈ ધાતુની કાચી
ધાતુ છે- એલ્યુમિનિયમ
o
મનુષ્યના મગજની ખોપરીમાં
કુલ કેટલા હાડકાં છે- 12
o
કયી અધાતુંનો ઉપયોગ
દીવાસળીની બનાવટમાં થાય છે- ફોસ્ફરસ..
o
તારાઓ કયા વાયુના બનેલા હોય
છે- હાઈડ્રોજન અને હિલિયમ
o
લાલ રંગનો તારો કયો છે- પારિજાત
o
પૃથ્વી પર નર્રી આંખે
દેખાતો આકાશમાં સૌથી વધુ તેજસ્વી તારો- વ્યાધ્ર (શિકારી)
o
સોનાની શુધ્ધતા કયા એકમમાં
મપાય – કેરેટ
o
અધાતુ તત્વો કેવા પ્રકારના
હોય - વિદ્યુતના અવાહકો
o
એલ્યુમિનિયમની કાચી ધાતુ – બોક્સાઈટ
o
ખરતા તારા શું છે – ઉલ્કા
o
ભારતે પોતાનો પ્રથમ
અણુધડાકો કયા કર્યો – રાજસ્થાનના પોખરણ
o
તમાકુમાં કયું ઝેરી તત્વ
છે- નિકોટીન
o
રાશિઓની સંખ્યા – 12
o
ફ્રાશ પદ્ધતિ દ્વારા કયું
અધાતુ તત્વ મેળવાય – સલ્ફર
o
ચુન્બકમાં રહેલા નાના-મોટા
સૂક્ષ્મ ચુન્બકોનો સમૂહ – ડોમેઇન
o
ચુંબકના કયા બે ધ્રુવો
વચ્ચે અપાકર્ષણ થાય- સજાતીય ધ્રુવો
o
શરીરમાં ઇન્સ્યુલીનની
ખામીથી કયો રોગ થાય – ડાયાબીટીસ
o
પાયોરિયા રોગ શાને લગતો છે-
દાંતનો
o
ચુંબકના કયા બે ધ્રુવો
વચ્ચે આકર્ષણ થાય – વિજાતીય ધ્રુવો
o
કોપર સલ્ફેટ(CuSO4) નું સાદું નામ- મોરથૂથૂ
o
ભારતીય મિસાઈલ ટેકનોલોજીના
પિતા – ડૉ.એ.પી.જે. કલામ ( ડૉ.અબ્દુલ પકીર જલાલુદ્દીન કલામ )
o
કયા પ્રાણીને ચંદ્રની ધરતી
પર મોકલવામાં આવ્યું – લાયકા કૂતરી
o
દિશા જાણવા માટેનું સાધન – હોકાયંત્ર
o
ચુંબકની ચુંબકીય અસર જેટલા
વિસ્તારમાં જણાતી હોય ટે વિસ્તાર – ચુંબકીય ક્ષેત્ર
o
હોકાયંત્રમાં કયા આકારનું
ચુંબક વપરાય – સોયાકાર
o
1 કિલોવોટ – 1000 વોટ
o
ફીઝીકલ રિચર્સ લેબોરેટેરી (PRL) કયા આવેલી છે – અમદાવાદ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો