o
વિભાગ- 8
o
પાણીમાંથી હાઇડ્રોજન અને
ઓક્સીજન કઈ પધ્ધતિથી છૂટા પાડી શકાય – વિદ્યુતવિભાજન
o
દરિયાના પાણીમાંથી મીઠું
મેળવવા કઈ પધ્ધતિનો ઉપયોગ થાય – બાષ્પીભવન
o
અર્ધધાતુઓના નામ –
સિલિકોન,જર્મેનીયમ,બોરોન
o
આવર્ત કોષ્ટક રજુ કરનાર – દમેત્રી
મેન્ડેલીફ
o
ટૂથપેસ્ટને સફેદ બનાવતો
પદાર્થ – ટાઈટેનિયમ ડાયોક્સાઈડ
o
સફેદ ઝેર - ખાંડ
o
જલદ્રાવ્ય વિટામીન – વિટામીન
C
o
ટેલીફોનના શોધક – એલેકઝાન્ડર
ગ્રેહામ બેલ
o
સૌથી ઉતમ કોલસો – એન્થ્રેસાઈટ
o
પૃથ્વીનો પલાયન વેગ – 11.2
કિમી/સેકંડ
o
ધ્વનિની આવૃત્તિ માપવાનો
એકમ – હર્ટઝ
o
પરમાણુની પ્રથમ કક્ષામાં
વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રૉન સમાઈ શકે છે છે - 2
o
પરમાણુની બીજી કક્ષામાં
વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રૉન સમાઈ શકે છે - 8
o
કોઈ પણ કક્ષામાં વધુમાં વધુ
કેટલા ઇલેક્ટ્રૉન સમાઈ શકે તે શોધવાનું સૂત્ર કયું છે - 2n2
o
સોડિયમનો પરમાણુક્રમાંક
કેટલો છે - 11
o
સોડિયમની પરમાણુની
ઇલેક્ટ્રૉનરચના શી છે - (2, 8, 1)
o
ક્લોરિનના પરમાણુની
ઇલેક્ટ્રૉનરચના શી છે - (2, 8, 7)
o
ક્લોરિનના પરમાણુની બાહ્યતમ
કક્ષામાં કેટલા ઇલેક્ટ્રૉન છે -: 7
o
મૅગ્નેશિયમની સંયોજકતા
કેટલી છે - +2
o
ઑક્સિજનની સંયોજકતા કેટલી
છે - -2
o
ઑક્સિજન પરમાણુની
ઇલેક્ટ્રૉનરચના શી છે - (2, 6)
o
કયા તત્ત્વનો પરમાણુ ધન આયન
બનાવે છે - સોડિયમ
o
કયા તત્ત્વનો પરમાણુ ઋણ આયન
બનાવે છે - ઑક્સિજન
o
કયા તત્ત્વનો પરમાણુ
ઇલેક્ટ્રૉન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે- મૅગ્નેશિયમ
o
ઍલ્યુમિનિયમનો પરમાણુ કયું
વલણ ધરાવે છે- ત્રણ ઇલેક્ટ્રૉન ગુમાવવાનું
o
ઍલ્યુમિનિયમનો
પરમાણુક્રમાંક 13 છે,
તો તેના પરમાણુની ઇલેક્ટ્રોન રચના - (2, 8, 3)
o
નાઇટ્રોજનના પરમાણુની
બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રૉન છે - 5
o
નાઇટ્રોજનના બે પરમાણુ
કેટલા ઇલેક્ટ્રૉનની ભાગીદારી કરી નાઇટ્રોજનના અણુ N2 બનાવે છે - ત્રણ-ત્રણ
o
પરમાણુની ત્રીજી કક્ષામાં
વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રૉન સમાઈ શકે( ત્રીજીકક્ષા બાહ્યતમ કક્ષા
ન હોય ત્યારે)- 18
o
ઑક્સિજનનો પરમાણુક્રમાંક 8
છે, તો તેના પરમાણુમાં ઇલેક્ટ્રૉનની કેટલી કક્ષાઓ છે - બે
o
નાઇટ્રોજનના પરમાણુમાં કુલ
કેટલા ઇલેક્ટ્રૉન છે - 7

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો