·
વિભાગ-1 ⚀ SCIENCE COMES FROM HEART
o
દૂધની થેલીઓ બનાવવા કયું
પ્લાસ્ટિક વપરાય – પોલીથીન
o
લાઈટની સ્વીચ બનાવા કયું
પ્લાસ્ટિક વપરાય – બેકેલાઈટ
o
લેડ પેરોક્સાઈડ નું સાદું
નામ – સિંદૂર
o
TMV નું પૂરૂ નામ- ટોબેકો મોઝેઈક વાઈરસ
o
સોડાવોટર માં કયો વાયુ - કાર્બન ડાયોક્સાઈડ
o
કડવો સ્વાદ જીભ ના કયા ભાગ
પર હોય – જીભના પાછળના ભાગ પર
o
મનુષ્યના શરીરમાં ગેસ્ટ્રીક
રસનો સ્ત્રાવ ક્યા થાય – જઠર
o
એન્ડોસ્કોપની બનાવટમાં શાનો ઉપયોગ થાય – ઓપ્ટીકલ ફાઈબર
o
વિશ્વનો સૌથી ઝેરી વાયુ – કાર્બન
મોનોક્સાઈડ
o
O2 નું પ્રમાણ - 21%
નાઈટ્રોજન(N2)નું પ્રમાણ - 78% કાર્બન
ડાયોક્સાઈડનું પ્રમાણ - 0.૦૩%
o
વનસ્પતિનું રસોડું – પર્ણ વનસ્પતિનું પ્રજનનઅંગ – ફૂલ
o
વનસ્પતિ કઈ ક્રિયા દ્વારા
ખોરાક બનાવે – પ્રકાશસંશ્લેષણ
o
માનવઆંખનો રંગ શાને આભારી
છે- આઈરીસ
o
ઝાંખા પ્રકાશમાં કીકીનું કદ
કેવું થાય - મોટું
o
સૌથી ગરમ ગ્રહ – બુધ , તેજસ્વી ગ્રહ – શુક્ર , સૌથી
મોટો ગ્રહ – ગુરૂ , લાલ રંગનો
ગ્રહ- મંગળ
o
એક પણ ઉપગ્રહ ના હોય – બુધ,શુક્ર , વલયો ધરાવતો ગ્રહ – શનિ , સફેદ ગ્રહ – બુધ જીવંત ગ્રહ – પૃથ્વી
o
સૂર્યમંડળમાં કયા ગ્રહોની
ધરીભ્રમણની દિશા પૃથ્વીના ધરીભ્રમણની દિશા
કરતાં ઉલટી છે – શુક્ર અને યુરેનસ
o
સપ્તર્ષિ તારાજૂથમાં કેટલા
તારા હોય છે -7
o
શર્મિષ્ઠા તારાજૂથમાં
અગ્રણ્ય તારાઓની સંખ્યા – 5
o
કયું રસાયણ વાતાવરણમાં ઓઝોન
સ્તરને નુકસાન કરે છે – ક્લોરોફ્લોરો કાર્બન
o
કયો વાયુપ્રદૂષક એસીડ વરસાદ
માટે જવાબદાર -સલ્ફર ડાયોક્સાઈ
o
વસ્તુ સ્પષ્ટ જોવા માટે
તેનું પ્રતિબિંબ આંખોમાં ક્યા રચાવું જોઈએ- રેટીના પર
o
રાંધવાના ગેસના બાટલામાં
બ્યુટેન સાથે ખરાબ વાસવાળું કયું રસાયણ
ઉમેરાય – ઈથાઈલ મરકેપ્ટન
o
આપાત પ્રકાશના બધા જ
રંગોનું પરાવર્તન કરતાં પદાર્થનો રંગ કેવો હશે – સફેદ
o
બલ્બના શોધક – થોમસ આલ્વા
એડીસન
o
સાપેક્ષવાદના શોધક – આલ્બર્ટ
આઈનસ્ટાઇન
o
સાઈકલના શોધક – મેકમિલન
o
મીણબતીની જયોતનો કયો ભાગ
સૌથી વધુ ગરમ -બહારનો ભાગ
o
બળતણના કેલેરીમૂલ્યનો એકમ –
કીલોજૂલ/કિગ્રા
o
નાશ:પ્રાય જાતિઓનો રેકોર્ડ
રાખતું પુસ્તક - રેડ ડેટા બુક
(પ્રાણીઓ)
o
કોષના શોધક – રોબર્ટ
હૂક (૧૬૬૭)
o
ચંપલ જેવો આકાર ધરાવતું
સજીવ – પેરામીશીયમ
o
અનિયમિત આકાર ધરાવતું સજીવ - અમીબા
o
સૌથી મોટો કોષ - શાહમૃગનું ઈંડું (170mm x 130mm)
o
AIDS નું પુરૂ નામ – એક્વાયર્ડ ઈમ્યુનો ડિફીસીએન્સી સિન્ડ્રોમ
o
“ગુરુત્વાકર્ષણબળ”
ની શોધ કરનાર – સર આઈઝેક ન્યુટન
o
ઘર્ષણબળ ઓછુ કરનાર પદાર્થ – ઉંજણતેલ
o
ગતિનો અવરોધ કરનાર – લોટણ
ઘર્ષણબળ
o
વીજળીની શોધ કરનાર – બેન્જામીન
ફ્રેન્કલીન (1752)
o
ભૂકંપની તીવ્રતા માપવાનું
સાધન – સીસ્મોગ્રાફ
o
ભૂકંપ તીવ્રતા માપતો એકમ – રીક્ટર
સ્કેલ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો