SCIENCE COMES FROM HEART (વિજ્ઞાન હદયથી આવે છે.) જ્ય વિજ્ઞાન.. જય વિજ્ઞાન .. જય વિજ્ઞાન
સોમવાર, 8 મે, 2023
....... બ્રહ્માંડ.....
આકાશમાં વિસ્તારો છો મારો કોઈ અંત નથી ધરતીનો છેડો ઘર કહેવાય પણ મારો કોઈ છેડો નહીં ઉપર આ ભણે નીચે ધરતી પણ મારો કોઈ છેડો નથી તે આપ એટલે જ બ્રહ્માંડ બોલો પૃથ્વી તથા ધરતી કે આકાશ મોટો બોલો કોણ મોટું તારાઓ મારામાં 10ની 22 ઘાત રહેલા છે મારામાં અસંખ્ય આકાશગંગાઓ રહેલી છે મંદાકિની આકાશગંગા પૃથ્વી રહેલી છે સૂર્ય જેવા ઘણા તારા રહેલા છે સૂર્ય સૌથી તેજસ્વી તારો નથી સૂર્ય કરતાં પણ તેજસ્વી તારાઓ રહેલા છે સૂર્યની ફરતે આઠ ગ્રહો ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે તથા બ્રહ્માંડમાં એક જ ગ્રહ પર સજીવ સૃષ્ટિ છે તથા માનવ વસવાટ માત્ર પૃથ્વી પર છે હું એવો છું જ્યાં હવા નથી શૂન્યાવકાશ છે સાયરસ નામનો તારો સૌથી તેજસ્વી છે ધ્રુવ નામનો તારું ઉત્તર દિશા બતાવે છે પૃથ્વી પરની માનવ જાતે કુત્રિમ ઉપગ્રહો ઉપવાસમાં મોકલ્યા છે વિશ્વનો સૌપ્રથમ ઉપગ્રહ સ્પુટનિક...1 ...રશિયાએ મોકલ્યો હતો.... તથા વિશ્વનો પ્રથમ અવકાશયાત્રી યુરી ગાગરિન રશિયાના હતા.... પ્રથમ ભારતીય પુરુષવકાશયાત્રી રાકેશ શર્મા હતા પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા હતા અમેરિકાના પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટિના ટેલિસ્કો હતા.......... બ્રહ્માંડ.....
આકાશમાં વિસ્તારો છો મારો કોઈ અંત નથી ધરતીનો છેડો ઘર કહેવાય પણ મારો કોઈ છેડો નહીં ઉપર આ ભણે નીચે ધરતી પણ મારો કોઈ છેડો નથી તે આપ એટલે જ બ્રહ્માંડ બોલો પૃથ્વી તથા ધરતી કે આકાશ મોટો બોલો કોણ મોટું તારાઓ મારામાં 10ની 22 ઘાત રહેલા છે મારામાં અસંખ્ય આકાશગંગાઓ રહેલી છે મંદાકિની આકાશગંગા પૃથ્વી રહેલી છે સૂર્ય જેવા ઘણા તારા રહેલા છે સૂર્ય સૌથી તેજસ્વી તારો નથી સૂર્ય કરતાં પણ તેજસ્વી તારાઓ રહેલા છે સૂર્યની ફરતે આઠ ગ્રહો ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે તથા બ્રહ્માંડમાં એક જ ગ્રહ પર સજીવ સૃષ્ટિ છે તથા માનવ વસવાટ માત્ર પૃથ્વી પર છે હું એવો છું જ્યાં હવા નથી શૂન્યાવકાશ છે સાયરસ નામનો તારો સૌથી તેજસ્વી છે ધ્રુવ નામનો તારું ઉત્તર દિશા બતાવે છે પૃથ્વી પરની માનવ જાતે કુત્રિમ ઉપગ્રહો ઉપવાસમાં મોકલ્યા છે વિશ્વનો સૌપ્રથમ ઉપગ્રહ સ્પુટનિક...1 ...રશિયાએ મોકલ્યો હતો.... તથા વિશ્વનો પ્રથમ અવકાશયાત્રી યુરી ગાગરિન રશિયાના હતા.... પ્રથમ ભારતીય પુરુષવકાશયાત્રી રાકેશ શર્મા હતા પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા હતા અમેરિકાના પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટિના ટેલિસ્કો હતા...
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...
-
· વિભાગ-1 ⚀ SCIENCE COMES FROM HEART o દૂધની થેલીઓ બનાવવા કયું પ્લાસ્ટિક વપરાય – પોલીથીન o લા...
-
...રસિયો રૂપાળો રંગરેલીયો....ઘેર જવું ગમતું નથી...(2) ...હે મારે છે માથે છે ....ભણતરનો ભાર રે...ઘેર જવું ગમતું નથી....(2) ... રસિયો રૂપા...
-
o વિભાગ- 4 o નાના આંતરડાની લંબાઈ – 7 મિટર o વિટામીન A ની ઉણપથી થત...
-
o એમોનીયમ સાયનેટ ( NH 4 CNO )ને ગરમ કરવાથી શું મળે – યુરીયા o ભારતીય અવકાશ સંશોધનના સ્થાપક – ડૉ . વિક્રમ સારાભાઇ o ...
-
o ચંદ્રની સપાટી પર પ્રથમ પગ મુકનાર – નીલ આર્મસ્ટ્રોંગ ( 21 જુલાઈ 1969 ) o વિશ્વનો પ્રથમ અવકાશયાત્રી - યુરી ગાગારીન (...
-
આલ્બર્ટ આઈનસ્ટાઈનનો સાપેક્ષવાદ મારા નજરેથી............... સૌ પ્રથમ તો મારા મતે સદીઓના મહાન વૈજ્ઞાનિકો થોમસ આલ્વા એડીસન અને આલ્બર્ટ આઈનસ્...
-
o વિભાગ- 8 o પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સીજન કઈ પધ્ધતિથી છૂટા ...
-
o વિભાગ- 7 o ગ્લુકોઝનું અનુંસૂત્ર- C 6 H 12 O 6 o ચૂનાનાં પ...
-
♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...
-
જનરલ થીયરી ઑફ રીલેટીવિટી ગુરુત્વાકર્ષણ બળનો નિયમ – વજન એટલે શું ? કોઈપણ પદાર...


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો