વિભાગ- 6
o સવારે સૂર્યના તડકામાંથી કયું વિટામીન મળે છે- વિટામીન D
o
દારૂના વધુ પડતા સેવનથી
શરીરના કયા અંગને નુકશાન થાય – યકૃત
o
ચિકનગુનિયા રોગ શાના કારણે
થાય છે – વાઇરસ
o
શરીરમાં શનિ ઉણપથી
ડાયાબિટીસ થાય છે- ઇન્સ્યુલીન
o
ધાતુને કાટ લાગવાની
ક્રિયામાં કયો વાયુ ભાગ ભજવે છે- ઓક્સિજન
o
મેલેરિયા કયા સુક્ષ્મ જીવથી
થાય છે- પ્રજીવ
o
ડેન્ગ્યુનો ફેલાવો કયા
મચ્છરથી થાય છે- એડીસ ઈજીપ્ત
o
ટાઈફોઈડ શાનાથી થતો રોગ છે-
જીવાણું
o
ગાજરમાંથી કયું વિટામીન મળે
છે- વિટામીન A
o
સમુદ્રની ઊંડાઈ માપવા માટે
કયું સાધન વપરાય – ફેધોમિટર
o
DTHનું પૂરું નામ- ડાઈરેકટ ટુ હોમ
o
ક્લોરીનેશન શેનું કરાય છે- પાણી
o
કાર્બન ડાયોક્સાઈડ એ “ ગ્રીન
હાઉસ વાયુ “ તરીકે ઓળખાય છે
o
CFC એટલે ક્લોરો ફ્લોરો કાર્બન
o
હાસ્ય વાયુ – નાઈટ્ર્સ
ઓક્સાઈડ
o
કયા બ્લડગ્રુપવાળી
વ્યક્તિને “સાર્વજનિક દાતા “ કહે – AB ગ્રુપ
o
વનસ્પતિ પર્ણરંદ્ર દ્વારા શ્વસનક્રિયા કરે છે.
o
કાર્બોદિત પદાર્થ કાર્બન,હાઇડ્રોજન,
અને ઓક્સીજનના બનેલા છે
o
અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે
o
લાઈકેન જેવા સજીવોમાં હરીત્દ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ એકસાથે જોવા મળે છે
o
પ્રકાશસંશ્લેષણ દરમિયાન કયો
વાયુ પેદા થાય છે-o2(ઓક્સિજન)
o
પ્રકાશસંશ્લેષણ માટે શું
જરૂરી છે- હરીતદ્રવ્ય,સૂર્યપ્રકાશ,પાણી,કાર્બન ડાયોક્સાઈડ
o
જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં
રૂપાંતરણ ની ક્રિયા -પાચન
o
જઠરનો આકાર કેવો હોય - U
o
જઠરની દીવાલ પરથી કયા
એસીડનો સ્ત્રાવ થાય-હાઇડ્રોક્લોરિક એસીડ
o
મોટા આંતરડાની લંબાઈ -1.5
મીટર
o
અમીબા શાની મદદની ખોરાક
પકડે -ખોટા પગ
o
અમીબામાં ખોરાકનું પાચન
ક્યાં થાય-અન્નધાની
o
ઊન આપતા લામા અને આલ્પાકા
પ્રાણી ક્યાં જોવા મળે- દક્ષિણ અમેરિકા
o
રેશમના કીડાઓને શું કહે-કેટલપિલર
o
તાપમાન માપવાનું સાધન – થર્મોમીટર
o
થર્મોમીટરની નળીમાં શું
ભરવામાં આવે છે-પારો
o
માનવશરીરનું સામાન્ય તાપમાન
– 37. c
o
ક્લિનીકલ થર્મોમીટરનો
માપક્રમ-35 c થી 42 c
o
ધાતુઓ કઈ રીતે ગરમ થાય-ઉષ્માવહન
o પ્રવાહીઓ કઈ રીતે ગરમ થાય – ઉષ્માનયન
o
સાબુમાં કયો બેઈઝ હોય- સોડીયમ
હાઇડ્રોકસાઈડ
o
લોખંડ પર જસતનો ઢોળ
ચઢાવવાની પ્રકિયા- ગેલ્વેનાઇઝેશન
o
ઓક્સિજનયુક્ત હવા અંદર
લેવાની ક્રિયા-શ્વાસ
o
કાર્બન ડાયોક્સાઈયુક્ત હવા
બહાર કાઢવાની ક્રિયા- ઉચ્છવાસ
o અળસિયું શાના દ્વારા શ્વસન કરે- ત્વચા
o
માછલી શાના દ્વારા શ્વસન
કરે- ઝાલર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો