o
વિભાગ-5
o
ક્ષ – કિરણના શોધક –
વિલ્હેમ કોનરાડ રોન્ટજન
o
“ નસીબનો હિસ્સો 1 ટકા
જેટલો જયારે મહેનતનો હિસ્સો 99 ટકા જેટલો “ – થોમસ આલ્વા એડીસન
o
વિમાનના શોધક – વિલ્બર રાઈટ
અને ઓરવિલ રાઈટ
o
પ્રોટોનના શોધક – લોર્ડ
અર્નેસ્ટ રૂથરફોર્ડ
o
વાયરલેસના શોધક – જી.
માર્કોની
o
ન્યુટ્રોન કણના શોધક – સર
જેમ્સ ચેડવિક
o
ઈલેક્ટ્રોનના શોધક –
જે.જે.થોમ્સન
·
વિભાગ-2 SCIENCE COMES FROM HEART
·
SMALL ANSWERS HAVE A BIG QUESTIONS
CALLED SCIENCE….
o
વોશિંગ મશીનનો કાર્યસિદ્ધાંત - સેન્ટ્રીફયુગેશન
o
વિજપ્રવાહ માપવાનો એકમ- એમ્પિઅર
o
વનસ્પતિની કઈ દેહધાર્મિક ક્રિયા તાપમાનનું નિયમન કરે-બાષ્પોત્સર્જન
o
બાયોગેસમાં મીથેન
વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે
o
રસીકરણની શોધ કરનાર – એડવર્ડ
જેનર
o
અવાજની પ્રબળતા માપવાનો
એકમ- ડેસીબલ
o
થોર,બોરડી,બાવળ શુશ્કોદભીદ પ્રકારની વનસ્પતિ છે
o
નવસાર સંયોજનનું સુત્ર – NH4Cl
o
પૃથ્વી પરના દરેક સજીવ માટે
ઉર્જાનો મુખ્ય સ્રોત – સૂર્ય
o
1 nm = 10-10 meter
o
પુરાતન સમયના અવશેષનો
ચોક્કસ સમયકાળને જાણવાને રીત- કાર્બન ડેટિંગ પધ્ધતિ
o
કેલિડોસ્કોપમાં બે અરીસા વચ્ચેનો ખૂણો 60 ના માપનો હોય છે
o
હવાનું દબાણ માપવાનું સાધન –
બેરોમીટર
o
વિદ્યુતઉર્જાનું
યાંત્રિકઉર્જામાં રૂપાંતર કરતુ ઉપકરણ-વિદ્યુત
મોટર
o
પૃથ્વી ઉપર સૌથી વધુ
પ્રમાણમાં મળી આવતી ધાતુ- એલ્યુમિનિયમ
o
હોકાયંત્રમાં કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ થાય છે- સોયાકાર
o
પારો કઈ રીતે ગરમ થાય છે -ઉષ્માવહન
o
કઈ અંગીકા દ્વારા પ્રોટીન
સંશ્લેષણ થાય- રીબોઝોમ
o
તારાકેન્દ્ર પ્રાણીકોષમાં જોવા મળે છે, વનસ્પતિકોષમાં અભાવ હોય છે
o
સોડીયમધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે
o
રુધિરના ગાળણની ક્રિયા કયા અંગમાં થાય છે- મૂત્રપિંડ
o
પદાર્થ જે તાપમાને સળગે છે
તે તાપમાનને જ્વલનબિંદુ કહે છે
o
વિટામીન C નું બીજું નામ – એસ્કોર્બીક એસીડ
o
બેક્ટેરિયાનો નાશ કયો વાયુ
કરે છે- ક્લોરીન
o
ચુંબકીય સોય કયા સાધનમાં
જોવા મળે છે- હોકાયંત્ર
o
ધ્વની કરતાં પ્રકાશની
ગતિ વધુ હોય છે
o
કાટ ખાતા લોખંડના ખીલાનું વજન
વધે છે
o
કયો વાયુ પૃથ્વીને
સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે- ઓઝોન
o
વ્રુક્ષો કાપવાથી કાર્બન
ડાયોક્સાઈડનું પ્રમાણ વધે છે જેના કારણે ગરમીનું પ્રમાણ વધે છે
o
હદયના ધબકારાને નિયંત્રણ
કરવા પોટેશિયમ જરૂરી છે
o
કયા રોગની સારવારમાં
કેમોથેરાપીનો ઉપયોગ થાય છે- કેન્સર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો