વિજ્ઞાનની વાતો :વનસ્પતિ
૧.વનસ્પતિનું પ્રજનન અંગ – પુષ્પ
૨. પાણી અને ખનીજદ્રવ્યો નું શોષણ કરતુ મૂળ છે
3. વનસ્પતિનું રસોડું – પર્ણ
૪.વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે.
૫. વનસ્પતિ સ્વાવલંબી હોય છે ખોરાક માટે બીજા પર આધારિત હોતી નથી. જ્યારે મનુષ્ય અને પ્રાણીઓ પરાવલંબી હોય છે જે ખોરાક માટે વનસ્પતિ પર આધારિત હોય છે.
૫.વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમ્યાન ખોરાક બનાવે છે તે દરમિયાન ઓક્સિજન મુક્ત કરે છે અને જ્યારે કાર્બન ડાયોક્સાઈડ ખોરાક માટે ઉપયોગ કરે છે.
૬. વનસ્પતિના પર્ણ બાષ્પોર્ત્સજનની ક્રિયા કરે છે તે દરમિયાન વધારાનું પાણી વાતાવરણ માં બહાર ફેંકે છે અને પર્યાવરણ નું તાપમાનનું સંતુલન જાળવે છે
૭. વનસ્પતિ પણ ઉત્સર્જન ક્રિયા કરે છે તે દરમિયાન પર્ણ પીળા થઈને ખરી પડે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે.
૮. વનસ્પતિનું પ્રકાંડ વનસ્પતિને મજબૂતાઈ આપે છે / વનસ્પતિનું મૂળ પાણીનું શોષણ કરે છે / પર્ણને રસોડું કહે છે / પર્ણ બાષ્પોર્ત્સજનની ક્રિયા કરે છે અને ખોરાક બનાવે છે / પુષ્પ પ્રજનનની ક્રિયા કરે છે
9. વનસ્પતિ દિવસ દરમ્યાન કાર્બન ડાયોક્સાઈડ અંદર લે છે અને રાત્રી દરમ્યાન ઓક્સિજન બહાર કાઢે છે

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો