ગુરુવાર, 1 જૂન, 2023

......................સૂર્ય...................

  સૂર્ય... હું એટલો વિશાળ આઠ ગ્રહોનો ગુરુ....નવમા ગ્રહનો નહીં આઠે આઠ ગ્રહ મને નમે .....મારુ ગુરુત્વાકર્ષણબળ બધા ગ્રહો કરતાં વધુ.... પૃથ્વી પરના લોકો પણ નમે.... હાઈડ્રોજનના હિલિયમના સંલયનથી બનેલો એટલો વિશાળ કે મારો પ્રકાશ પહોંચે..... આખી દુનિયામાં....ભારત માટે દિવસનો તારો...કર્ણને પણ મેં કવચ કુંડળ આપ્યા એવો દાનવીર... મેં ઉત્પન કરી ઉર્જા ........ પવન કરૂ પેદા ....પેદા કરૂ..પાણી......સવારે બધાને ઉઠાડું છતાંય પણ મારો ટાઈમ પાકો.... છતાંય કોઈ વાર દૈત્ય... ગળી જાય મને.... બોલો હું કોણ બોલો હું કોણ સૂર્ય

... સૂર્ય સૂર્ય સૂર્ય... મારા અનુસાર સૂર્ય એક અગ્નિ છે ધકધક તો ગોળો છે સૂર્યમાંથી આવતો પ્રકાશ ઊર્જાના પેકેટો છે....હું હું ધક ધક ધકોડો છું અગનઘોડો છું મારી નજીક કોઈ ના આવે બ્રહ્માંડમાં હું વિશાળ છું દરેક ગ્રહોનો કરું છું દરેક ગ્રહ મને નામે મારો પ્રકાશ આઠે આઠ દિવસ સુધી પહોંચે પૃથ્વી ઉપર આવતા મને આઠ મિનિટ 15 સેકન્ડ લાગે છે મારો પ્રકાશ કે જેને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી શૂન્યાવકાશમાં પણ મારો પ્રકાશ પ્રસરે છે હું ઉર્જાનો એવો સ્ત્રોત છું કે પૃથ્વી પણ ના લોકો મને કુત્રિમ રીતે બનાવવા લાગ્યા..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...