ભાગ – 22 DATE: 14/9/2020
E = mC2
ફોટોસિન્થેસિસ / પ્રકાશસંશ્લેષણ
વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઈડ,પાણી અને ક્લોરોફિલનો ઉપયોગ કરી ગ્લૂકોઝ બનાવે છે. અને આ પ્રક્રિયા દરમ્યાન ઓક્સિજન વાયુ છૂટો પડે છે. અહી , સૂર્યપ્રકાશનું સંશ્લેષણ થાય છે. અને ગ્લૂકોઝ એ જ કાર્બોદિત છે. ગ્લૂકોઝનું શરીરમાં તૈયારીમાં જ પાચન થવાથી તૈયારીમાં જ ઉર્જા છૂટી પડે છે. ગ્લૂકોઝનો પાવડર લેવાથી ખેલાડીઓ ઉર્જાથી ભરપૂર બને છે. મતલબ કે , ઉર્જા= ગ્લૂકોઝ. અહી પણ સૂત્ર સાબિત થાય છે. આવી ઘણી રિએકશન / પ્રક્રિયા છે કે જ્યાં સૂત્ર પોતાની ૧૦૦% સાબિતી આપવાનું ચૂકતું નથી. અને મોટી સાબિતી તો અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી નામના બે શહેરો પર ઝીંકેલો અણુબોંબ છે.
“ THE WORLD IS NOT ENOUGH WITHOUT E = Mc2 ”
ઉદા. હોલીવૂડની એક્શન ફિલ્મોમા તો આ સૂત્રનો ભરપૂર ઉપયોગ થાય છે. દાત. કાગળનો બોંબ બનાવી હેલીકોપ્ટર પર ચીપકાવી દેવો , ચોકલેટનો બોંબ બનાવવો , આંગળિઓ સ્કેન થાય એટલે દરવાજો ખૂલી જાય. અહી પણ કહી શકાય કે “ Hollywood films can’t made without the biggest equation E = mC2 “
વધુ આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો