ભાગ - ૧ DATE: 22/8/2020
એક મહાન વૈજ્ઞાનિકએ બ્રહ્માંડના ગૂઢ રહસ્યો ઉકેલવા સાપેક્ષવાદનો જે નિયમ આપ્યો. આ નિયમને કાંતો પ્રભુ સમજી શક્યા અથવા તો ખુદ આલ્બર્ટ આઈનસ્ટાઈન ... એવુ કહેવાય છે.
સમય ,અંતર ,સ્પેશટાઈમ ,બ્લેકહોલ ,ફોટોઇલેક્ટ્રીક ઇફેક્ટ,ગુરુત્વાકર્ષણબળ , E = MC2 અર્થાત ઉર્જા = દ્રવ્યમાન x પ્રકાશના વેગનો વર્ગ
વગેરે જેવા શબ્દો સમજવા અઘરા છે પરંતુ અશક્ય નથી.
આ શબ્દો સમજવા ભૌતિક વિજ્ઞાન અને ગણીતશાસ્ત્ર જેવા વિષયોમા ડૂબી જવુ પડશે.
“ દ્રવ્ય અને ઉર્જા એક સિક્કાની બે બાજુઓ છે ” આ સમગ્ર બ્રહ્માંડ્મા પવન , પાણી અને સુર્યપ્રકાશ અસ્તિત્વ ધરાવે છે. પવન , પાણી અને સૂર્યપ્રકાશ દરેક દ્રવ્યમા ઉર્જા રહેલી રહેલી છે. વધુ આવતી કાલે મનન કરજો....

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો