1.કડવો સ્વાદ જીભના કયા ભાગ પર હોય છે –જીભનાપાછળનાભાગપર
2.TMV નું પૂરૂ નામ- ટોબેકોમોઝેઈકવાઈરસ
3.મનુષ્યના શરીરમાં ગેસ્ટ્રીકરસનો સ્ત્રાવ ક્યા થાય –જઠર
4.વનસ્પતિનું રસોડું- પર્ણ વનસ્પતિનું પ્રજનનઅંગ –ફૂલ
5.વનસ્પતિ કઈ ક્રિયા દ્વારા ખોરાક બનાવે –પ્રકાશસંશ્લેષણ
6.નાશ:પ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતું પુસ્તક - રેડડેટાબુક (પ્રાણીઓ)
7.કોષના શોધક –રોબર્ટહૂક (૧૬૬૭)
8.ચંપલ જેવો આકાર ધરાવતું સજીવ –પેરામીશીયમ
9.અનિયમિત આકાર ધરાવતું સજીવ - અમીબા
10.સૌથી મોટો કોષ - શાહમૃગનું ઈંડું (170mmx130mm)
11.AIDS નું પુરૂ નામ –એક્વાયર્ડઈમ્યુનોડિફીસીએન્સીસિન્ડ્રોમ
12.કપાસના રૂના તાંતણા શાના બનેલા છે - સેલ્યુલોઝ
13.સૌથી વધારે લોહતત્વનું પ્રમાણ શામાં છે –પાલકનીભાજી
14.“વનસ્પતિ સજીવ છે “ એવું કહેનાર - જગદીશચંદ્રબોઝ
15.ઓક્સીજન ના શોધક – ડી.પ્રીસ્તલી
16.પીચ્યુટરી ગ્રંથી શરીરનાં કયા ભાગમાં આવેલી છે- માથામાં
17.મનુષ્યના મગજની ખોપરીમાં કુલ કેટલા હાડકાં છે- 12
18.તમાકુમાં કયું ઝેરી તત્વ છે- નિકોટીન
19.શરીરમાં ઇન્સ્યુલીનની ખામીથી કયો રોગ થાય –ડાયાબીટીસ
20.પાયોરિયા રોગ શાને લગતો છે- દાંતનો

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો