ગુરુવાર, 1 જૂન, 2023

.. વિજ્ઞાન અને મહાભારત...

 .. વિજ્ઞાન અને મહાભારત... વિજ્ઞાન અને મહાભારત ની ઘણી ઘટનાઓ એકબીજા સાથે વણાયેલી છે .....વિજ્ઞાન પ્રત્યે ખરેખર મહાભારતમાં અદભુત ઘટનાઓ અને રહસ્યમ એવી વાતો મહાભારતમાં એવી ઘણી ઘટનાઓ રહેલી છે જ્યાં વિજ્ઞાન ખરેખર જોડાયેલું છે વિજ્ઞાન વિશે મહાભારતમાં ઘણું એવું કહેલા કહેવાનું છે કે વિજ્ઞાનનો ઉદભવ જ અહીંથી થયો હોય...... ખરેખર આમ જોવા જઈએ તો પ્રાચીનકાળના વૈજ્ઞાનિકો પાંડવો જ કહેવાય જ્યારે કૌરવો આછું પાતળું વિજ્ઞાન જાણતા હોય એવું મારું માનવામાં આવે છે દાખલા તરીકે પાંડવોને સળગાવી મારવા માટે લાખનો બનાવેલો લક્ષા ગૃહ મહેલ હોય કે પછી કે પછી મહાભારતના યુદ્ધમાં પ્રયોજેલા વૈજ્ઞાનિક પ્રયોગો હોય.... વિજ્ઞાનની રીતે જોઈએ તો મહાભારતના યુદ્ધમાં હોય કે પછી મેલોમાં હોય પાંડવો અને કૌરવો ના વસ્ત્રો હોય લગભગ મને દરેક જગ્યાએ વિજ્ઞાન જોવા મળ્યું... અને કૌરવના વસ્ત્રો ચાંદી જેવા કલરના અને સુવર્ણ કલરના હોય છે તે સમયે વિદ્યુત નો આવિષ્કાર પણ ન હતો થયો મહેલોમાં દીવાઓ સળગાવામાં આવતા હતા દીવા દીવાઓ રોના બનાવવામાં આવતા હતા અને દીવાની વાત ઉપર કેશાકર્ષણની પ્રક્રિયાથી શરતો હતો અને દીવાઓ એ રીતે સળગતા હતા મેં મારી... નવી રચનાઓની શરૂઆત વિજ્ઞાન અને મહાભારત અંતર્ગત શરૂ કરેલ છે.... શ્રી કૃષ્ણ ભગવાનનો વાસ છે.. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હું બ્રહ્માંડના દરેક‌‌ કણ માં રહેલો છું..... ઘણા તે કહ્યું પરમાણુ અવિભાજ્ય કોણ છે ઘણા નો પરમાણુ ઉપરનું સંશોધન ઘણું સરસ હતું આમ જોવા જઈએ તો શ્રીકૃષ્ણ ભગવાન ખરેખર માં ઉર્જા સ્વરૂપે રહેલા છે આઈન્સ્ટાઈન અને ન્યૂટન નામના વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક સંશોધનો નો વિચાર લગભગ મહાભારતમાં થી લીધો હોય એવું લાગે છે મહાભારતમાં એવી ઘટનાઓ છે કે જેની સાથે વિજ્ઞાન સંકળાયેલું છે એક વાર્તા કહું કે પાંડવોએ હસ્તિનાપુરની દુર એક અજાયબ મહેલ બનાવ્યો હતો. આ મહેલમાં ખૂબ જ સુંદર નકશી કામ કરેલું હતું એ એન્જિનિયરિંગ ક્ષેત્રનું અજાયબ નમૂનો હતો કહેવાય છે કે જળ ત્યાં સ્થળ ત્યાં જળ દુર્યોધન જ્યારે આ આ મહેલમાં જાય છે ત્યારે મેલનું સુંદર લક્ષી કામ જોઈને આકર્ષિત થઈ જાય છે પણ મેલની વચ્ચે એક જળાશય એવું બનેલું હોય છે કે જે વક્રીભવનના નિયમ પર કામ કરે છે દેખાય એવું કે જમીન જ હોય પરંતુ જમીન હોતી નથી પાણીનો કુંડ હોય છે જ્યારે દુર્યોધન તે જમીન ઉપર પગ મુકવાનો પ્રયત્ન કરે છે... તે પાણીમાં પડી જાય છે અને અને દ્રોપદી આ જુએ છે ત્યારે કહે છે અંધે કા લડકા અંધા આ સાંભળીને બધી દાસીઓ હસી પડે છે દુર્યોધનને પોતાનો અપમાન થતું હોય એવું લાગ્યું અને અપમાન અપમાન થવાને લીધે એ ઘણું ગુસ્સે થયો આજ મા ભારતનું યુદ્ધ થવાનું કારણ હતું મહાભારતનું યુક્ત થવાનું કારણ એક વૈજ્ઞાનિક ઘટના હતી અહીંયા પણ વિજ્ઞાન પોતાનું કામ છોડતું નથી ખાસ કરીને વૈજ્ઞાનિક પોતાના સીમાડા નથી વિજ્ઞાન એ પોતાના સીમાડા બાંધ્યા નથી અને સીમાડાની બહારનો વિજ્ઞાન છે ત્યારબાદ મહાભારતના યુદ્ધમાં પણ જે સ્ત્રો શસ્ત્રો બન્યા હતા. એમાં એમાં પણ વિજ્ઞાનના ઘણા સિદ્ધાંતોનો ઉપયોગ થયો હતો....

..... કાશ એકલવ્ય પાસે દ્રોણાચાર્ય અંગૂઠો ના માગ્યો હોત અને ઇન્દ્રાએ કર્ણ પાસે કવચ કુંડળ ના માંગ્યા હોત તો પાંડવોની જીત ક્યારે શક્ય ન હોત અને પણ કૌરવો ના કારણે હંમેશા ધર્મ અને ધર્મની વચ્ચે અધર્મની જીત થાય આમ હંમેશા સત્યનો જય થાય ધર્મની લડાઈમાં મહાભારતના યુદ્ધમાં ધર્મીઓનો હંમેશા વિજય થયો અને અધર્મીઓનો નાશ થયો.....


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...