SCIENCE COMES FROM HEART (વિજ્ઞાન હદયથી આવે છે.) જ્ય વિજ્ઞાન.. જય વિજ્ઞાન .. જય વિજ્ઞાન
સોમવાર, 8 મે, 2023
1. મધમાખી ડંક મારવાથી - મિથેનોઇક એસિડ અને જ ફોર્મિક એસિડ કહે છે
2. પીવાનું પાણી શુદ્ધ કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે - ક્લોરિન
3. ફ્રીજમાં કયો વાયુ - ક્લોરોફ્લોરો કાર્બન
4. જવાળામુખી માંથી કયો વાયુ નીકળે છે - So૨ સલ્ફર ડાયોક્સાઈડ
5. આગ ઓલવવા - કાર્બન ડાયોક્સાઈડ
6. કાંસુ કયા મિશ્રણ વાયુ થી બને છે - કોપર + ટીન
7. સલ્ફર નો પરમાણુ ક્રમાંક – 16 કાર્બન નો – 6, હાઈડ્રોજન -1, હિલિયમ – 2, લિથિયમ – 3,ઓકસીજન—8
8. દીવાસળી અને જંતુ નાશક દવાઓ બનાવવા માટે - ફોસ્ફરસ
9. 👉સૌ પ્રથમ પરમાણુ નો ઉપયોગ :-જે જે થૉમસન
10. 👉પરમાણું કેન્દ્ર :- રૂથર ફોર્ડ
11. 👉પરમાણુ કેન્દ્ર મા ન્યૂટ્રોન ની હાજરી :- જે. ચેંડવિક
12. 👉ઇલેક્ટ્રોન ની શોધ:- જે જે થૉમસન
13. 👉પરમાણુનું આધુનિક નમૂનો :-નિલ્સ બોહર
14. 👉હાઇડ્રોજન - હેનરી કેવેન્ડિશ
15. 👉નાઇટ્રોજન - ડેનિયલ રુધરફોર્ડ
16. 👉કાર્બન ડાયોકસાઈડ - જોસેફ બ્લેક
17. 👉ઓક્સિજન - જોસેફ પ્રિસ્ટલી
18. સૌથી ભારે પ્રવાહી =》પારો
19. સૌથી હલકુ તત્વ =》હાઈડ્રોજન
20. સૌથી ભારે તત્વ =》યુરેનિયમ
21. સૌથી સખત ધાતુ =》ઈરેડિયમ
22. રસાયણો નો રાજા =》સલ્ફ્યુરીક એસિડ
23. પ્રોટીન નો બંધારણીય એકમ =》એમિનો એસિડ
24. હાસ્ય વાયુ =》નાઈટ્રેસ ઓક્સાઈડ
25. અફીણ માં રહેલુ ઝેરી દ્રવ્ય =》મોર્ફિન
26. પીળો ફોસ્ફરસ :- પાણીમાં ડુબાડી રાખવામાં આવે
27. સોડિયમ :- કેરોસીનમાં ડુબાડી રાખવામાં આવે
28. મીઠું 👉 રસોઇ બનાવવામાં 👉 ખોરાકની સુકવણી લાંબો સમય રાખવા
29. ખાવાનો સોડા👉 અગ્નિશામક ઉપકરણમાં 👉 અસિડિટીની દવા બનાવવામાં 👉 રસોઇ બનાવવામાં
30. ધોવાના સોડા👉 ચીકાશ દુર કરવાં 👉 સખત પાણીને નરમ બનાવવામાં
31. એસ્પીરીન શોધ કોને કરી 👉 ડ્રેસર
32. પારાને બાળીને ઔષધં તરીકે ઉપયોગ કરવાની રીત શોધનાર પ્રાચીન ભારતના વૈજ્ઞાનિક કોણ 👉 નાગાર્જુન
33. ધાતુઓની ઑક્સિજન સાથે પ્રક્રિયા થવાથી ધાતુના કયા પ્રકારનાં સંયોજનો બને છે 👉ઑક્સાઇડ
34. ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રૉની મદદથી ફૂંક મારતા દ્રાવણનો રંગ કેવો થાય છે 👉દૂધિયો
35. સલ્ફ્યુરિક ઍસિડના ઉત્પાદનમાં ક્યો વાય જરૂરી છે 👉ઑક્સિજન
o 🎯 ખનિજ કોલસો અને ખનિજ તેલ 🎯
1. કોલસાના રૂપાંતરની પ્રાથમિક અવસ્થા કઈ છે - પીટ
2. કોલસાનું પરિપક્વ સ્વરૂપ કયું છે - એન્થ્રેસાઈટ
3. કયા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતાં નથી - એન્થ્રેસાઈટ
4. ખનીજ કોલસાના બંધારણમાં મુખ્ય ઘટક તરીકે કયું તત્વ હોય છે - કાર્બન
5. એન્થ્રેસાઈટમાં કાર્બનનું પ્રમાણ લગભગ કેટલું હોય છે - 94-98 %
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...
-
· વિભાગ-1 ⚀ SCIENCE COMES FROM HEART o દૂધની થેલીઓ બનાવવા કયું પ્લાસ્ટિક વપરાય – પોલીથીન o લા...
-
...રસિયો રૂપાળો રંગરેલીયો....ઘેર જવું ગમતું નથી...(2) ...હે મારે છે માથે છે ....ભણતરનો ભાર રે...ઘેર જવું ગમતું નથી....(2) ... રસિયો રૂપા...
-
o વિભાગ- 4 o નાના આંતરડાની લંબાઈ – 7 મિટર o વિટામીન A ની ઉણપથી થત...
-
o એમોનીયમ સાયનેટ ( NH 4 CNO )ને ગરમ કરવાથી શું મળે – યુરીયા o ભારતીય અવકાશ સંશોધનના સ્થાપક – ડૉ . વિક્રમ સારાભાઇ o ...
-
o ચંદ્રની સપાટી પર પ્રથમ પગ મુકનાર – નીલ આર્મસ્ટ્રોંગ ( 21 જુલાઈ 1969 ) o વિશ્વનો પ્રથમ અવકાશયાત્રી - યુરી ગાગારીન (...
-
આલ્બર્ટ આઈનસ્ટાઈનનો સાપેક્ષવાદ મારા નજરેથી............... સૌ પ્રથમ તો મારા મતે સદીઓના મહાન વૈજ્ઞાનિકો થોમસ આલ્વા એડીસન અને આલ્બર્ટ આઈનસ્...
-
o વિભાગ- 8 o પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સીજન કઈ પધ્ધતિથી છૂટા ...
-
o વિભાગ- 7 o ગ્લુકોઝનું અનુંસૂત્ર- C 6 H 12 O 6 o ચૂનાનાં પ...
-
♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...
-
જનરલ થીયરી ઑફ રીલેટીવિટી ગુરુત્વાકર્ષણ બળનો નિયમ – વજન એટલે શું ? કોઈપણ પદાર...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો