શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020

ગણિત ભાગ - 1

 

                                              Std 6 6 . પૂર્ણાંક સંખ્યાઓ

સંખ્યારેખા પર   0 (શૂન્ય) તટસ્થ સંખ્યા છે.  શૂન્યની  જમણી બાજુએ ધન સંખ્યાઓ આવેલી હોય છે. જ્યારે 0 ની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ આવેલી હોય છે.     ઋણ સંખ્યાઓને (-5), (-9)  વડે દર્શાવાય છે. ઋણ  સંખ્યાઓની આગળ      -  બાદબાકીની  નિશાની મુકાય છે. ધન સંખ્યાઓને  5,7,8 એમ જ લખાય છે.

દાત. બેંકખાતામા રૂ.500 જમા થવા એટલે કે +500  અને ખાતામાથી રૂ.500 ઉપાડવા એટલે કે -500

2)  5 કીલોગ્રામ વજનમા વધારો થવો એટલે કે +5 કીલોગ્રામ અને 5 કીલોગ્રામ ઘટાડો  થવો એટલે કે – 5 કિલોગ્રામ

3)  દાત. (-15)+ (+8) + (-9) નુ મૂલ્ય શોધો 

    જવાબ      (-15) + (-9) + (+8)= (-15)- 9+ 8 =  (-24) + 8 = (‌16)

    દાત. 5+8+13= 26

 

     Std. 7       સાદા  સમીકરણ

     A  થી  Z  સુધીની સંખ્યાઓ અજ્ઞાત સંખ્યાઓ કહેવાય  છે. 1,2,3..................       અનંત સંખ્યાઓ નુ મૂલ્ય નિસ્ચીત  હોય છે. દાત. 5 નુ મૂલ્ય 5 ,  100 નુ મૂલ્ય તો તો 100 નક્કી     છે.

       y ના ત્રણ ગણા= 3y  થાય   ,    y ના બે  ગણા = 2y   ,    a નો 5મો ભાગ =  a/5

દાત .    (1) a – 5  = 6     તો  a = 6+5    તો  a = 11

               (2) y – 11 = 7  તો  y = 7+11   તો y = 18

               (3)   3y – 9 = 6    તો  3y = 6+9       તો 3y = 15 તો y  = 15/3     તો  y= 5 થાય

                                                    

 

o                                                                  વિભાગ- 8

o    પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સીજન કઈ પધ્ધતિથી છૂટા પાડી શકાય – વિદ્યુતવિભાજન

o    દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા કઈ પધ્ધતિનો ઉપયોગ થાય – બાષ્પીભવન

o    અર્ધધાતુઓના નામ – સિલિકોન,જર્મેનીયમ,બોરોન     

o    આવર્ત કોષ્ટક રજુ કરનાર – દમેત્રી મેન્ડેલીફ

o    ટૂથપેસ્ટને સફેદ બનાવતો પદાર્થ – ટાઈટેનિયમ ડાયોક્સાઈડ

o    સફેદ ઝેર - ખાંડ 

o    જલદ્રાવ્ય વિટામીન – વિટામીન C

o    ટેલીફોનના શોધક – એલેકઝાન્ડર ગ્રેહામ બેલ

o    સૌથી ઉતમ કોલસો – એન્થ્રેસાઈટ

o    પૃથ્વીનો પલાયન વેગ – 11.2 કિમી/સેકંડ

o    ધ્વનિની આવૃત્તિ માપવાનો એકમ – હર્ટઝ 

o    પરમાણુની પ્રથમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રૉન સમાઈ શકે છે છે - 2

o    પરમાણુની બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રૉન સમાઈ શકે છે - 8

o    કોઈ પણ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રૉન સમાઈ શકે તે શોધવાનું સૂત્ર કયું છે - 2n2

o    સોડિયમનો પરમાણુક્રમાંક કેટલો છે - 11

o    સોડિયમની પરમાણુની ઇલેક્ટ્રૉનરચના શી છે - (2, 8, 1)

o    ક્લોરિનના પરમાણુની ઇલેક્ટ્રૉનરચના શી છે - (2, 8, 7)

o    ક્લોરિનના પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રૉન છે  -: 7

o    મૅગ્નેશિયમની સંયોજકતા કેટલી છે -  +2

o    ઑક્સિજનની સંયોજકતા કેટલી છે -  -2

o    ઑક્સિજન પરમાણુની ઇલેક્ટ્રૉનરચના શી છે - (2, 6)

o    કયા તત્ત્વનો પરમાણુ ધન આયન બનાવે છે - સોડિયમ

o    કયા તત્ત્વનો પરમાણુ ઋણ આયન બનાવે છે - ઑક્સિજન

o    કયા તત્ત્વનો પરમાણુ ઇલેક્ટ્રૉન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે- મૅગ્નેશિયમ

o    ઍલ્યુમિનિયમનો પરમાણુ કયું વલણ ધરાવે છે- ત્રણ ઇલેક્ટ્રૉન ગુમાવવાનું

o    ઍલ્યુમિનિયમનો પરમાણુક્રમાંક 13 છે, તો તેના પરમાણુની ઇલેક્ટ્રોન રચના - (2, 8, 3)

o    નાઇટ્રોજનના પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રૉન છે - 5

o    નાઇટ્રોજનના બે પરમાણુ કેટલા ઇલેક્ટ્રૉનની ભાગીદારી કરી નાઇટ્રોજનના અણુ N2 બનાવે છે - ત્રણ-ત્રણ

o    પરમાણુની ત્રીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રૉન સમાઈ શકે( ત્રીજીકક્ષા બાહ્યતમ કક્ષા ન હોય ત્યારે)- 18

o    ઑક્સિજનનો પરમાણુક્રમાંક 8 છે, તો તેના પરમાણુમાં ઇલેક્ટ્રૉનની કેટલી કક્ષાઓ છે - બે

o    નાઇટ્રોજનના પરમાણુમાં કુલ કેટલા ઇલેક્ટ્રૉન છે - 7

શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2020

વિજ્ઞાન વિભાગ-7

 

o                                                              વિભાગ-7  

o    ગ્લુકોઝનું અનુંસૂત્ર- C6H12O6

o    ચૂનાનાં પથ્થરનું રાસાયણિક સૂત્ર- caco3              

o    મોરથૂથૂનું રસાયણિક નામ-કોપર સલ્ફેટ (CuSO4)

o    કોસ્ટીક સોળાનું રસાયણિક નામ – સોડીયમ હાઇડ્રોકસાઈડ (NaOH)

o    સોલારપ્લેટમાં કઈ ધાતુ આવેલી છે- સિલિકોન

o    હાલમાં તત્વોની સંખ્યા-118 કુદરતી તત્વો- 94

o    પરમાણુંના કેન્દ્રમાં કયા કણો હોય – 1.પ્રોટોન 2.ન્યુટ્રોન

o    પ્રોટોન કેવો વીજભાર ધરાવે – ધન

o    ઈલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવે -ઋણ

o    પરમાણુંના કેન્દ્રને શું કહેવાય – ન્યુક્લીયસ

o    પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને  પરમાણુભાર કહે છે

o    પ્રોટોન અથવા ઈલેક્ટ્રોનની સંખ્યાને પરમાણક્રમાંક કહે છે

o    પદાર્થનો પાયાનો મૂળભૂત ઘટક કયો છે ?  જવાબ: તત્વ 

o    એકસરખા પરમાણુઓના સમૂહને શું છે ? જવાબ: તત્વ

o    તત્ત્વનો પાયાનો મૂળભૂત ઘટક કયો છે ? જવાબ: પરમાણુ

o    તત્ત્વના પરમાણુના પરમાણુકેન્દ્રમાં કયા કણો હોય છે ? જવાબ: પ્રોટોન અને ન્યૂટ્રૉન

o    તત્ત્વના પરમાણુનો કયો ઘટક ધન વીજભાર ધરાવે છે ? જવાબ: પ્રોટોન

o    ઇલેક્ટ્રૉન કયો વીજભાર ધરાવે છે ? જવાબ: ઋણ

o    પરમાણુમાં કયા કણ વીજભાર ધરાવતા નથી ? જવાબ: ન્યૂટ્રોન

o    કયા કણો પરમાણુકેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય છે ? જવાબ: ઇલેક્ટ્રૉન

o    પરમાણુકેન્દ્રની ફરતે ઇલેક્ટ્રૉન વર્તુળાકાર ચોક્કસ માર્ગમાં પરિભ્રમણ કરતા હોય છે તે માર્ગને કહે છે - કક્ષા

o    પરમાણુમાં રહેલા કયા કણોની સંખ્યા હંમેશાં સરખી હોય છે ?  જવાબ: ઇલેક્ટ્રૉન અને પ્રોટોન

o    સૂર્યમંડળના કયા ગ્રહને વામન ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે ?  જવાબ: પ્લુટો

o    ઈલેક્ટ્રૉન પરામાણુકેન્દ્રની આસપાસ શા કારણે ગોળગોળ ફરે છે ?  જવાબ: પ્રોટોનના આકર્ષણ

o    પરમાણુકેન્દ્રમાં કયા કણો આવેલા હોતા નથી ?  જવાબ: ઇલેક્ટ્રૉન

o    ઇલેકટ્રૉનની સંખ્યા કે પ્રોટોનની સંખ્યાને તે તત્ત્વનો પરમાણુક્રમાંક કહે છે.

o    પરમાણુની પ્રથમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રૉન સમાઈ શકે છે છે ? જવાબ: 2

o    આવર્તકોષ્ટક રજુ કરનાર – મેન્ડેલીફ

o    મનુષ્યમાં 1 પાચનતંત્ર 2 શ્વસનતંત્ર 3 રૂધિરાભિસરણતંત્ર 4 કંકાલતંત્ર 5 ચેતાતંત્ર 6 ઉત્સર્જનતંત્ર આવેલા છે

o    મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો = 46 રંગસૂત્રો આવેલા હોય છે

o    વનસ્પતિમાં જલાવાહકપેશી પાણીના વહન માટે જવાબદાર છે

o    મગજના ત્રણ મુખ્ય ભાગ છે- 1.અગ્રમગજ 2.મધ્યમગજ 3.પશ્વમગજ

o    કઈ વનસ્પતિને સ્પર્શ કરતા પાન ચીમળાઈ જાય છે- લજામણી

o    રાત્રે ફૂલ આપતી વનસ્પતિનું ઉદા આપો- રાતરાણી

o    સ્ત્રીના શરીરમાં   આવેલો  અંત:સ્ત્રાવ -ઈસ્ટ્રોજન

o    પુરુષના શરીરમાં આવેલો  અંત:સ્ત્રાવ –  ટેસ્ટેસ્ટોરેન

o    ઉત્ક્રાન્તીવાદ સાથે સંકળાયેલ વૈજ્ઞાનીક – ચાર્લ્સ ડાર્વિન

o    સુર્યપ્રકાશની મદદથી પાણી ગરમ કરનાર સાધન – સોલાર વોટર હીટર

o    ભવિષ્યનો ઉર્જાનો સ્રોત -હાઇડ્રોજન

o    બાયોગેસનો મુખ્ય ઘટક – મીથેન

o    કેરોસીન અને પાણી કયી પધ્ધતિથી અલગ પાડી શકાય – પૃથ્થકરણ ગળાણી

o    Mobile phonના શોધક – માર્ટિન કૂપર

વિજ્ઞાન વિભાગ- 6

 

                                                                             વિભાગ- 6

o    સવારે સૂર્યના તડકામાંથી કયું વિટામીન મળે છે- વિટામીન D

o    દારૂના વધુ પડતા સેવનથી શરીરના કયા અંગને નુકશાન થાય – યકૃત

o    ચિકનગુનિયા રોગ શાના કારણે થાય છે – વાઇરસ

o    શરીરમાં શનિ ઉણપથી ડાયાબિટીસ થાય છે- ઇન્સ્યુલીન

o    ધાતુને કાટ લાગવાની ક્રિયામાં કયો વાયુ ભાગ ભજવે છે- ઓક્સિજન

o    મેલેરિયા કયા સુક્ષ્મ જીવથી થાય છે- પ્રજીવ

o    ડેન્ગ્યુનો ફેલાવો કયા મચ્છરથી થાય છે- એડીસ ઈજીપ્ત

o    ટાઈફોઈડ શાનાથી થતો રોગ છે- જીવાણું

o    ગાજરમાંથી કયું વિટામીન મળે છે- વિટામીન A

o    સમુદ્રની ઊંડાઈ માપવા માટે કયું સાધન વપરાય – ફેધોમિટર

o    DTHનું પૂરું નામ- ડાઈરેકટ ટુ હોમ

o    ક્લોરીનેશન શેનું કરાય છે- પાણી

o    કાર્બન ડાયોક્સાઈડ એ “ ગ્રીન હાઉસ વાયુ “ તરીકે ઓળખાય છે

o    CFC એટલે ક્લોરો ફ્લોરો કાર્બન

o    હાસ્ય વાયુ – નાઈટ્ર્સ ઓક્સાઈડ

o    કયા બ્લડગ્રુપવાળી વ્યક્તિને “સાર્વજનિક દાતા “ કહે – AB ગ્રુપ

o    વનસ્પતિ પર્ણરંદ્ર   દ્વારા શ્વસનક્રિયા કરે છે.

o    કાર્બોદિત પદાર્થ કાર્બન,હાઇડ્રોજન, અને ઓક્સીજનના બનેલા છે

o    અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે

o    લાઈકેન જેવા સજીવોમાં હરીત્દ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ એકસાથે જોવા મળે છે

o    પ્રકાશસંશ્લેષણ દરમિયાન કયો વાયુ પેદા થાય છે-o2(ઓક્સિજન)

o    પ્રકાશસંશ્લેષણ માટે શું જરૂરી છે- હરીતદ્રવ્ય,સૂર્યપ્રકાશ,પાણી,કાર્બન ડાયોક્સાઈડ

o    જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ ની ક્રિયા -પાચન

o    જઠરનો આકાર કેવો હોય - U  

o    જઠરની દીવાલ પરથી કયા એસીડનો સ્ત્રાવ થાય-હાઇડ્રોક્લોરિક એસીડ

o    મોટા આંતરડાની લંબાઈ -1.5 મીટર

o    અમીબા શાની મદદની ખોરાક પકડે -ખોટા પગ

o    અમીબામાં ખોરાકનું પાચન ક્યાં થાય-અન્નધાની

o    ઊન આપતા લામા અને આલ્પાકા પ્રાણી ક્યાં જોવા મળે- દક્ષિણ અમેરિકા

o    રેશમના કીડાઓને શું કહે-કેટલપિલર

o    તાપમાન માપવાનું સાધન – થર્મોમીટર

o    થર્મોમીટરની નળીમાં શું ભરવામાં આવે છે-પારો

o    માનવશરીરનું સામાન્ય તાપમાન – 37. c

o    ક્લિનીકલ થર્મોમીટરનો માપક્રમ-35 c થી 42 c

o    ધાતુઓ કઈ રીતે ગરમ થાય-ઉષ્માવહન

o    પ્રવાહીઓ કઈ રીતે ગરમ થાય – ઉષ્માનયન

o    સાબુમાં કયો બેઈઝ હોય- સોડીયમ હાઇડ્રોકસાઈડ

o    લોખંડ પર જસતનો ઢોળ ચઢાવવાની પ્રકિયા- ગેલ્વેનાઇઝેશન

o    ઓક્સિજનયુક્ત હવા અંદર લેવાની ક્રિયા-શ્વાસ

o    કાર્બન ડાયોક્સાઈયુક્ત હવા બહાર કાઢવાની ક્રિયા- ઉચ્છવાસ

o    અળસિયું શાના દ્વારા શ્વસન કરે- ત્વચા

o    માછલી શાના દ્વારા શ્વસન કરે- ઝાલર

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...